કાનુડા મિત્ર મંડળ - સેવા અને સામાજિક કલ્યાણનું કેન્દ્ર
2011 થી શ્રી રાકેશ રાજદેવના નેતૃત્વમાં કાર્યરત
“કોઈ પણ વ્યક્તિ ગરીબ અને નબળી ન રહી જાય.”
આપણે એ સમાજનો હિસ્સો છીએ કે જેમાં મધ્યમ વર્ગ અને નિમ્ન-મધ્યમ વર્ગ વસવાટ કરે છે. કોઈક ગર્ભશ્રીમંત છે તો કોઈક ઓછું ધનવાન છે. શ્રીમંતોએ શક્ય તેટલી ગરીબોની મદદ કરવી જોઈએ. આ પ્રેરણાને આગળ વધારતા અમે કાનુડા મિત્ર મંડળ દ્વારા દાન આપ્યું છે અને લોકહિતકારી પગલાંઓ લીધા છે. આ મંડળ દ્વારા અમે ગરીબ પરિવારોને અનાજનો પુરવઠો પૂરો પાડ્યો છે. ખાસ કરીને વૈશ્વિક મહામારીના કપરા સમયમાં અમે બધા વ્યક્તિઓ, પરિવારો, હોસ્પિટલ્સ જે તે સમયે ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ હતી તેના માટે મદદરૂપ થવા માટે આગળ આવ્યા હતા.
શ્રી રાકેશ રાજદેવજી કે જેઓ કાનુડા મિત્ર મંડળના સ્થાપક અને સાથે સાથે દુબઈ સ્થિત ૨ કંપનીઓના સ્થાપક પણ છે.
APM Intl DMCC: રોકાણકારોને ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ ગુણવત્તાનું સોનું/ચાંદી બુલિયન મળી શકે છે. જ્વેલરી કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવાનું નિરાકરણ મેળવી શકાય છે અને સોના અથવા ચાંદીને ઉચ્ચ ગુણવત્તાવાળા બુલિયનમાં મેળવી શકાય છે.
APM Capital: ની સ્થાપના મે ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર અબુ ધાબીમાં છે. એપીએમ કેપિટલ કંપની અબુધાબી ગ્લોબલ માર્કેટમાં ફાઇનાન્સિયલ સર્વિસીસ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા અધિકૃત અને નિયંત્રિત થાય છે કે જેનો FSP Number 200034 છે અને એપીએમ કેપિટલ અબુધાબી ગ્લોબલ માર્કેટમાં registered number 000005466 સાથે રજિસ્ટર્ડ છે.
APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai
Courtyard by Marriott: રાકેશ રાજદેવની 5-સ્ટાર હોટલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi નુ ઉદ્ઘાટન કર્યું
સ્વયંસેવક તરીકેની યાત્રા
ચાલો આપણે સેવા અને સામાજિક કલ્યાણની યાત્રામાં જોડાઈએ

મજૂર વર્ગો માટે આપવામાં આવેલ દાન
- ફૂડ પેકેટ્સ
- સેનિટાઈઝિંગની સામગ્રી
- કરિયાણાના કિટો
- તેઓના પોતાના વતનમાં મોકલવામાં આવ્યા
- ૩૪ ટ્રેનોમાં સહાય મોકલવામાં આવી
કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલ્સને આપવામાં આવેલ દાન
- બેડ્સ
- ટેસ્ટિંગ કીટ્સ
- તબીબી સાધનો
બનો એક હિસ્સો
અમારા મિશનનો

હોસ્પિટલ્સને સહાય

વિદ્યાર્થીઓને સહાય

આશ્રિતોને સહાય

અન્ન પુરવઠો
